जन सुविधा केंद्र

 

jsk2016

Service Offered

 

જન સુવિધા કેન્દ્ર” એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી ઇ-ગવર્નન્સ ની યોજનાઓને સરળતાથી લોકો સુધી પહોચાડતી માળખાગત સુવિધા ધરાવતી ખાનગી કંપની  “ UC CORPORATION OF INDIA નો એક પ્રજાહિત માટેનો અનેરો પ્રયાસ છે.

“જન સુવિધા કેન્દ્ર” દેશના કોઈ પણ ઉદ્યમી નાગરિક દ્વારા સંચાલિત કરી શકાય છે. જેમાં લોકોને ઈન્ટરનેટ સર્વિસ, બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેવાઓ, પબ્લિક પ્રાયવેટ પાર્ટનરશીપ સ્કીમ (PPP), અન્ય સરકારી યોજનાઓ, કૃષિ સહાયક સેવાઓ, સરકારી સબસીડી યોજનાઓ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ, રેશનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટ ની સેવાઓ, શેક્ષણિક કાર્યક્રમો, સરકારી સર્વે જેવી ઘણી સેવાઓ પૂરી પડી શકાય છે. અને આત્મનિર્ભર બની શકો છો

 

Requirement

 

  • Size of Outlet

Minimum 150-200 sq feet with a counter.
Adequate space to attend to 5-6 customers at a time.
Documents        

  • 12th Pass Mark sheet
  • 5 Photograph
  • Adhar Card
  • Pan Card
  • Photo of Shop (In & Out)
  • Office Address(Any Proof)

 

 

Process Time          : 7 days ( After Submit the Document & Payment)

 

Payment                   : તમારી નાણાકીય સગવડતા ને ધ્યાન માં રાખી ( 30,000 to 6,00,000/- )

 

Be Provide you       :  તમારા રોકાણ ના માધ્યમ ને ધ્યાન માં રાખી , આધાર કીટ્સ , સ્માર્ટ કાર્ડ પ્રિન્ટર , કોમ્પુટર , ઓલ ઇન વન પ્રિન્ટર , ફિંગર ડિવાઈસ  , વગેરે આપવા માં આવશે

 

For More Information :  info@uccorporation.com

Apply


Contact

Mobile : 9978829170 e-mail-:-info@uccorporation.com

Ads

Have Nice Day